એસ.એમ.સી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કોમ્યુનિટી મોબિલાઇઝેશન વિષે:
આપણા ગામનો વિકાસ કરી શકે તેવા આપણા પોતાનાજ સમાજમા અત્યંત મૂલ્યવાન સ્ત્રોત આપણા પોતાનાજ લોકોમાથી મળે છે. જે બાબતથી આપ સૌ સારી રીતના વાકેફ હશો. સમુદાયના લોકો વચ્ચે સહકાર મહત્વનો છે માટે કોમ્યુનિટી સ્વનિર્ભરતા અને વિકાસમા તેઓનું મહત્વનું યોગદાન છે. આ સમુદાય ગામની અંદર હાજર સ્ત્રોતોનો ઉપયોગ કરી, યોજના ઘડી તેનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કામ માટે નિમાયેલ છે. શું કોમ્યુનિટી મોબિલાઇઝેશન જરૂરી છે? માણસોનું ઉપયુક્ત સંચાલન કરવા માટે કોમ્યુનિટી મોબીલાઈઝેશન મહત્વનો ભાગ ભજવે છે. તે જેતે કાર્યને અનુલક્ષીને યોજના બનાવે છે અને તેના ઉપર પુરો અમલ થાય તેનું ધ્યાન રાખે છે. તથા તેઓ તેમના સમુદાયના જીવન પરિવર્તન માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કોમ્યુનિટી મોબીલાઈઝેશન સમાજમા થી બીજા લોકોને કોમ્યુનિટીમા જોડવા માટેની તક પણ આપે છે. |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|