એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં બેલેન્સ ટ્રાન્સફર કઈ રીતે થાય, તે
જાણો
------------------------------ -------------
જો તમારા કે તમારા પરિવારમાંથી કોઈ સભ્ય કે
પછી તમારા દોસ્તના મોબાઈલમાં બેલેન્સ પતી જાય, તો તમે શું કરશો?
જાણો
------------------------------
જો તમારા કે તમારા પરિવારમાંથી કોઈ સભ્ય કે
પછી તમારા દોસ્તના મોબાઈલમાં બેલેન્સ પતી જાય, તો તમે શું કરશો?
જો કે તમારો જવાબ હશે કે બેલેન્સ કરાવી લેવાનું, પણ ધારો કે દૂર દૂર
સુધી તમને દુકાન ના મળે તો. તો અમારો જવાબ છે કે તમે તમારા મિત્ર અને
પરિવારને તમારા મોબાઈલમાંથી બેલેન્સ આપી શકો છો. તમે
તમારા મોબાલમાંથી તમારા મિત્રનાં મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકો છો. આ
સુવિધા દરેક કંપનીઓમાં છે. તમે આ સુવિધાથી 100 રૂપિયા સુધીનું બેલેન્સ
ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ બંને મોબાઈલ એક જ કંપનીનાં હોય તે
જરૂરી છે.
Airtel
*141# નંબર પોતાના એરટેલ ફોન પરથી ડાયલ કરીને પૂછીને
સામેથી મળતી સૂચના પ્રમાણે કરવું જોઈએ.
Aircel
એરસેલમાં તમે 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાથી લઈને 100
રૂપિયા સુધીનું બેલેન્સ ટ્રાન્સફર કરી શકાય છે. જેના માટે એરસેલ
પરથી *122* 666 # ડાયલ કરીને સૂચના પ્રમાણે કરો.
BSNL
GIFL <એમાઉન્ટ> જે મોબાઈલ પર બેલેન્સ મોકલવાનો હોય તે નંબર
લખો અને 53733 પર મોકલી આપો.
ઉ.દા. GIFL 50 9977664411 નંબર 53733 પર મોકલી આપો.
IDEA
આઈડિયાથી આઈડિયામાં બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે એસએમએસ 55567
પર મોકલવાનો રહેશે.
ઉ.દા. SMS GIVE 9077114455 50 અને 55567 પર મોકલો.
Reliance
1. *367*3 # ડાયલ કરો.
2. જેનાં બાદ *312*3# અને મોબાઈલ નંબર નાખો.
3. જેનાં બાદ એમાઉન્ટ લખો.
4. જેનાં બાદ ડિફોલ્ટ પિન 1 લખીને એન્ટર (OK) આપી દો.
Uninor
*202* મોબાઈલ નંબર * એમાઉન્ટ # લખીને સેન્ડ કરો.
ઉ.દા. *202* 9922006677* 50 #
Vodafone
વોડાફોનથી વોડાફોન માટે *131* એમાઉન્ટ * મોબાઈલ નંબર #
ઉ.દા. *131* 50* 9900442233 # કરીને ડાયલ કરો.