February 5, 2015
December 18, 2014
* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?
આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર જી ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.
<style type="text/css">
.html-marquee{height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;
font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:
FFFFCC;}</style><marquee class="html-marquee" direction="center" behavior="scroll"
scrollamount="5" >સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં
કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો
સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.
</marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>

Subscribe to:
Posts (Atom)