August 23, 2012
August 15, 2012
* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?
આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ
પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર
જી
ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી
વિન્ડો ખુલશે.
તેમાં નીચે લાલ રંગ વાળું લખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે
તે કાઢી ત્યાં તમારું
મનગમતું લખાણ ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ
ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે. </marquee><p style="font-
family:arial,sans-serif;font-size:10px;"></p>
August 10, 2012
સોફ્ટવેર ડાઉનલોડ કરો ફાઈલ હિપ્પો પરથી…
આપણા કોમ્પ્યૂટર માટે ઘણા સોફ્ટવેરની જરૂર પડે છે, પણ સરળતાથી મળતા નથી, ફાઈલ હિપ્પો લિંક આપ સૌના માટે ઉપયોગી થાય તેવા આશયથી આપની સાથે લિંક શેર કરું છુ.
તો અહી ક્લિક કરો અને તે સાઈટ પર જાઓ.
August 6, 2012
પાઠ્યપુસ્તકો
http://gujarat-education.gov.in/education/who_are_you/Students/e-questionbank.htm
http://gujarat-education.gov.in/textbook/Textbooks
| ||||
|
http://gujarat-education.gov.in/textbook/Textbooks
| |||||||||||||||
|
Sanskardeep Cheritable Trust
Thank you!
You have submitted the following detail:
Name |
Trust | ||||||||||||||||||||||||||
August 1, 2012
ઈ-ચોપડીઓ
કહેવત ભંડાર કાવ્ય રત્નમાળા-૧
કાવ્ય રત્નમાળા-૨
લગ્ન ગીત
રાસ-ગરબા
લોકગીત
ગીત-ગુંજન ભાગ-૧
ગીત-ગુંજન ભાગ-૨
ભક્તિ ગીત
બાળ બોધ
બાળ ગીત
બાળ વાર્તા
સંગીત નૃત્ય નાટિકા પ્રકાશ છાયા
સંગીત નૃત્ય નાટિકા રાસ-દુલારી
કાવ્ય રત્નમાળા-૨
લગ્ન ગીત
રાસ-ગરબા
લોકગીત
ગીત-ગુંજન ભાગ-૧
ગીત-ગુંજન ભાગ-૨
ભક્તિ ગીત
બાળ બોધ
બાળ ગીત
બાળ વાર્તા
સંગીત નૃત્ય નાટિકા પ્રકાશ છાયા
સંગીત નૃત્ય નાટિકા રાસ-દુલારી
>> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૧ (સાઈઝ ૧.૨૮ એમ.બી.) <<
>> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૨ (સાઈઝ ૨.૪૦ એમ.બી.) <<
>> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૨ (સાઈઝ ૨.૪૦ એમ.બી.) <<
૧ | દાદીની પ્રસાદી | ૩૧૬ કે.બી. |
૨ | કોમ્પ્યુટરની ક્લીકે | ૪૯૮ કે.બી. |
૩ | Gujarati-English Learner's Dictionary | ૧.૦૧ એમ.બી. |
૪ | Monolingual and Bilingual Dictionaries in Gujarat | ૧૧૪ કે.બી. |
૫ | દિવાસ્વપ્ન [ગુજરાતી] | ૩૯૧ કે.બી. |
૬ | Divaswapna [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો અંગ્રેજી અનુવાદ] | ૨૪૩ કે.બી. |
૭ | दिवास्वप्न [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો હિન્દી અનુવાદ] | ૨,૩૭૦ કે.બી. |
૮ | સરળ રોગોપચાર | ૨.૦૮ એમ.બી. |
૯ | ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૧ ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૨ | ૮.૮૮ એમ.બી. ૭.૯૯ એમ.બી. |
૧૦ | પી.ડી.એફ. ઈ-બૂક | ૭૧૪ કે.બી. |
૧૧ | જોડણીના નિયમો | ૮૭.૨ કે.બી. |
૧૨ | ગૌરવ ગુર્જરી | ૬.૯ એમ.બી. |
૧૩ | ગીત ગુર્જરી | ૪ એમ.બી. |
૧૪ | શબ્દસૂરના સાથિયા | ૦.૯૮ એમ.બી. |
Subscribe to:
Posts (Atom)